Последние посты

Maru Gujarat Official
22 сент., 08:28





Maru Gujarat Official
22 сент., 08:28




Maru Gujarat Official
22 сент., 08:24
💥 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત➡️ આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્કૃષ્ટ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે...➡️ ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ 7 વિભાગોના 7 મહત્વના અધિકારી સંવર્ગને આવરી લેવાશે; વર્ગ-1ના અધિકારીઓને ₹31,000 અને વર્ગ-2ના અધિકારીઓને ₹21,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ દરેક વિજેતા અધિકારીને ‘Certificate of Excellence – Atal Good Governance Award’ એનાયત કરવામાં આવશે...
Maru Gujarat Official
21 сент., 16:36
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટેની ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત PML-2 તા.૨૧/૦૯/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. PML-2માં સમાવિષ્ટ ઉમેદવારો તા.૨૧/૦૯/૨૦૨૬ થી તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ ૧૧:૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે
Maru Gujarat Official
19 сент., 06:44
તાત્કાલિક બ્લડ ની જરૂર છે સ્થળ: GCRI હોસ્પિટલ અમદાવાદ બ્લડ : કોઈ પણ ચાલસે દર્દી નું નામ : રાજા ભાઈ બારડ મો no.94294 68465
Maru Gujarat Official
19 сент., 06:44





Maru Gujarat Official
18 сент., 11:38
🔥 BREAKING NEWS 🔥👉રાજ્યના પ્રાથમિક શિક્ષણના નિયમોમાંથી આખરે વર્ષો જૂનો 'બોમ્બે' શબ્દ દૂર કરાયો. 👉બોમ્બે પ્રાઈમરી એજ્યુકેશન રૂલ્સ, 1949 હવેથી 'ગુજરાત પ્રાઈમરી એજ્યુકેશન રૂલ્સ, 1949' તરીકે ઓળખાશે. 👉શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે કાયદાકીય સુધારો કરતું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ. 👉પ્રાથમિક શિક્ષણ સંબંધિત જૂના તમામ નિયમો, પેટા-નિયમો, ઠરાવો, પરિપત્રો અને સરકારી આદેશોમાં બોમ્બે શબ્દ દૂર કરી ગુજરાત શબ્દ ઉમેરાયો.
Maru Gujarat Official
18 сент., 08:22





Maru Gujarat Official
15 сент., 12:48
💥🌀🌐 ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર...💥🌀🌐 બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ...➡️ બાળ સંરક્ષણ નીતિની અત્યંત મહત્વની જોગવાઇઓ(1) શાળા, હૉસ્પિટલ, બાળ સંભાળ સંસ્થા, જાહેર સ્થળો અને ડિજિટલ દુનિયા સુધી બાળ સુરક્ષાનું કવચ(2) બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના જોખમોથી બચાવવા મજબૂત જોગવાઇઓ(3) બાળકો સાથે ધર્મ, જાતિ, લિંગ કે દિવ્યાંગતા જેવા મુદ્દે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહિં ચલાવી લેવાય(4) બાળકોની હાજરી ધરાવતી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરવામાં આવશે(5) નીતિના અમલીકરણ માટે ટૂંકમાં જ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે(6) દરેક વિભાગે વાર્ષિક અમલીકરણ યોજના બનાવવી પડશે, વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાશે(7) ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટીની દેખરેખ હેઠળ અમલીકરણ, મુખ્ય સચિવ કરશે વાર્ષિક સમીક્ષા☝️
Maru Gujarat Official
14 сент., 15:37
💥💥વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લીંક📜📜💥💥💥👇🏻👇🏻👇🏻👇🏻https://vsb.dpegujarat.in/Homeઉમેદવારે લોગીન થઈ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે1,820Открыть в Telegram
Maru Gujarat Official
14 сент., 13:18





Maru Gujarat Official
14 сент., 13:17
🔥TAT SECONDARY - માધ્યમિક મુખ્ય પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ.🔥🔥કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લીંક🔥👇👇👇👇👇👇👇👇https://www.sebexam.orgwww.sebexam.orgState Examination Board - Gandhinagar Home Page1,480Открыть в Telegram
Maru Gujarat Official
11 сент., 06:25



2,300Открыть в Telegram
