Последние посты

Puran Gondaliya
19 сент., 04:55
CCC REGISTRATION


Puran Gondaliya
18 сент., 17:03
📌વિદ્યાસહાયક ભરતી - 2026 -27 ..ધોરણ 1 થી 5 ભરતી...FML... ફાઇનલ મેરીટ લિસ્ટ...ડિક્લેર


Puran Gondaliya
14 сент., 16:14
🔮વિદ્યાસહાયક ભરતી (ધોરણ.1 થી 5 - ગુજરાતી માધ્યમ) વર્ષ 2026 💎ઉમેદવારો માટે કોલલેટર મેળવવા માટેની સુચના ➡️પ્રથમ તબક્કો 🖥️કોલલેટર મેળવવા માટે👇🏻 https://vsb.dpegujarat.in/Candidate/CandidateCallLetterDownload🖥️ઓફિસિયલ વેબસાઈટ https://vsb.dpegujarat.in/Home


Puran Gondaliya
14 сент., 13:47
🔮TAT-S MAINS EXAM - શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક - મુખ્ય પરીક્ષા) 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ.14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી https://sebexam.org/ પરથી ડાઉનલોડ કરી શકાશે.
5,760Открыть в Telegram
Puran Gondaliya
4 сент., 07:43
📌TAT(S) New Video ➖ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 videoપાઠ્યપુસ્તકના પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.➖TAT Mains પેપર 2 imp Video
Puran Gondaliya
3 сент., 12:43
📌 ધોરણ 10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં સીધી ભરતીની જાહેરાત આવી છે. ▪️કોઈ પરીક્ષા નથી. ▪️કોઈ ઇન્ટરવ્યૂ નથી. ▪️સીધી મેરીટના આધારે ભરતી છે, ▪️ ફોર્મ ભરવાના ચાલુ છે. ▪️છેલ્લી તા. 19/9/26 ▪️વધુ માહિતી મારી youtube ચેનલમાં (Puran Gondaliya) વીડિયોમાં આપેલી છે.
Puran Gondaliya
2 сент., 16:46
📌કેળવણી નિરિક્ષક - ફાઈનલ આન્સર કી


Puran Gondaliya
30 авг., 09:30
📌TAT(S) New Video ➖ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 videoપાઠ્યપુસ્તકના પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.➖TAT Mains પેપર 2 imp Video
Puran Gondaliya
29 авг., 06:56
📌New Video ➖ ગુજરાતી ધોરણ 10 videoપાઠ્યપુસ્તકના પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.➖TAT Mains પેપર 2 imp Video
Puran Gondaliya
28 авг., 11:29
સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર વિડિયો ભાગ 2


Puran Gondaliya
26 авг., 06:44
📌New Video ➖TAT (S) Mains : પેપર 1 " નિબંધ " અંતર્ગત આજે હમણાં થોડી જ વારમાં 1.00 વાગે નવો વિડીયો (મારી યુટ્યુબ ચેનલમાં ) મુકાઈ રહ્યો છે.. " વોકલ ફોર લોકલ " Most imp For Exam
Puran Gondaliya
23 авг., 08:02
📌New Video ➖ ગુજરાતી ધોરણ 9 videoપાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી એક બે વાક્યના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.➖TAT Mains પેપર 2 imp Video
Puran Gondaliya
17 авг., 13:04
Document from Dr. Puran Gondaliya
Puran Gondaliya
17 авг., 13:02изменён
📌New Video ➖ ગુજરાતી ધોરણ 9 videoપાઠ્યપુસ્તકના તમામ પાઠમાંથી 4 કે 5 ગુણના પ્રશ્નોનો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે.➖TAT Mains પેપર 2 imp Video
Puran Gondaliya
15 авг., 15:07
શૈક્ષણિક વર્ષ 2026-27 જાહેર રજાઓ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર - 2026-27


Puran Gondaliya
15 авг., 15:06
શૈક્ષણિક વર્ષ 2026-27 વિવિધ પરીક્ષાની તારીખો શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર - 2026-27


Puran Gondaliya
15 авг., 13:44
🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે પસંદ કરેલ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશનના સ્થળ પર તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ કલાકે હાજર રહેવું.https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
Puran Gondaliya
15 авг., 13:44
Document from Dr. Puran Gondaliya
Puran Gondaliya
15 авг., 07:00
📌SBI માં ક્લાર્કની ભરતી ગ્રેજ્યુએશન પાસ માટે SBI ( State Bank of India) માં ક્લાર્કની કાયમી ભરતીની જાહેરાત આવી છે!સૌથી મોટી વાત , કે આ ભરતી પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકશો. ▪️ ફોર્મ ભરવાના ચાલુ ➖ એ ટુ ઝેડ માહિતી મારી યુટ્યુબ ચેનલમાં વીડિયોમાં જોઈ શકો છો.
Puran Gondaliya
12 авг., 12:55
🔮અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે મેરીટ જાહેર કરવામાં આવેલ છે. ➡️Primary Merit👇🏻 https://pregyansahayak.ssgujarat.org/ViewMeritListNew.aspx🖥️Official Website https://pregyansahayak.ssgujarat.org/Home.aspx11,000Открыть в Telegram
