Последние посты

Bhains ki Pathshala
24 сент., 01:30
ઉપરોક્ત પ્રશ્નો GSSSB દ્વારા હમણાં નવી પદ્ધતિ મુજબ લેવાયલ પરીક્ષામાં પુછાયેલ છે. CCE માં આવા જ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધુ હોવાથી બહોળો લાભ લેવા સલાહ. હમણાં રોજ આજ રીતે આગળ વધીશું તો જોડાયેલ રહેજો અને જોડતા રહેજો
Bhains ki Pathshala
23 сент., 12:28
ગુજરાતની શૈક્ષણિક ક્ષેત્રની યુ ટ્યુબ ચેનલ પર ભાગ્યે જ જોવા મળતી ઘટનાઆપ સૌનો ખૂબ ખૂબ આભાર 😍😍😍


Bhains ki Pathshala
23 сент., 08:21
Kamdhenu University Jr Clerk : મુખ્ય પરીક્ષા ૨૩.૧૦.૨૦૨૬ ના રોજ યોજાશે.


Bhains ki Pathshala
23 сент., 07:09изменён
કંડક્ટર થી લઈને કલેક્ટર સુધીની બધી જ પરીક્ષાના પેપર સોલ્યુશન આપણી ભેંસ કી પાઠશાલા યુ ટ્યુબ ચેનલ પર જોવા મળશે.ગમે તે પરીક્ષાની તૈયારી કરતા હોય એવા લેવલના પ્રશ્ન પત્રો માટે મિત્ર મંડળમાં ભલામણ કરજોસાવધાન ⚠️: ખાલી કામધેનુ યુનિવર્સિટી નું પેપર ન જોવું 😂
Bhains ki Pathshala
23 сент., 02:45
📢 SBI Clerk પરીક્ષા માટે ખાસઆ અઠવાડિયે યોજાનાર SBI Clerk Prelims પરીક્ષા પહેલાં, 16 સપ્ટેમ્બરે યોજાયેલી SBI Clerk Backlog પરીક્ષાનું Memory-Based Paper Solution આજે સવારે 11:00 વાગ્યે આપણી ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન પર Live કરાવવામાં આવશે.આ પેપર સોલ્યુશન વિડિઓ લેક્ચર બધા માટે ફ્રી રહેશે.લાઇવ લેક્ચરમાં જોડાવા માટે, એપ્લિકેશન પર Live ટેબ પર ક્લિક કરીને, SBI Clerk 2026 Paper Solution લેક્ચર જોઈ શકશો.એપ લિંક : https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Bhains ki Pathshala
23 сент., 01:31
ઉપરોક્ત પ્રશ્નો GSSSB દ્વારા હમણાં નવી પદ્ધતિ મુજબ લેવાયલ પરીક્ષામાં પુછાયેલ છે. CCE માં આવા જ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધુ હોવાથી બહોળો લાભ લેવા સલાહ. હમણાં રોજ આજ રીતે આગળ વધીશું તો જોડાયેલ રહેજો અને જોડતા રહેજો
Bhains ki Pathshala
22 сент., 16:35изменён
CCE ના નવા અને તાજા દાખલા. પરીક્ષા બાકી હોય તો એક વાર જોઈ લેજો.દાખલા જોઈને તમે જ લેવલ નક્કી કરો. બસ ખાલી કટ ઓફ નક્કી નો કરતા 😂
Bhains ki Pathshala
22 сент., 15:16изменён
📢 SBI Clerk પરીક્ષા માટે ખાસઆ અઠવાડિયે યોજાનાર SBI Clerk Prelims પરીક્ષા પહેલાં, 16 સપ્ટેમ્બરે યોજાયેલી SBI Clerk Backlog પરીક્ષાનું Memory-Based Paper Solution આવતીકાલે સવારે 11:00 વાગ્યે આપણી ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન પર Live કરવામાં આવશે.આ પેપર સોલ્યુશન વિડિઓ લેક્ચર બધા માટે ફ્રી રહેશે.લાઇવ લેક્ચરમાં જોડાવા માટે, એપ્લિકેશન પર Live ટેબ પર ક્લિક કરીને, SBI Clerk 2026 Paper Solution લેક્ચર જોઈ શકશો.એપ લિંક : https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
Bhains ki Pathshala
22 сент., 13:56изменён
CCE માં મેરીટ કેટલું જશે ?હજુ પરીક્ષા ચાલુ છે કોઈ આગાહી કરવી ઉતાવળ ગણાશેઆવા કોઈ આગાહીખોર ની આગાહીમાં ન પડવા ચેતવણી 😂
Bhains ki Pathshala
22 сент., 04:59
IBPS RRBગ્રામીણ બેંકમાં ફોર્મ ભરવાનો સમયગાળો વધારવામાં આવ્યો. હવે 27 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે. બાકી હોય તો ભરી દેશો.


Bhains ki Pathshala
22 сент., 01:31
ઉપરોક્ત પ્રશ્નો GSSSB દ્વારા હમણાં નવી પદ્ધતિ મુજબ લેવાયલ પરીક્ષામાં પુછાયેલ છે. CCE માં આવા જ પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ વધુ હોવાથી બહોળો લાભ લેવા સલાહ. હમણાં રોજ આજ રીતે આગળ વધીશું તો જોડાયેલ રહેજો અને જોડતા રહેજો
Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
22 сент., 01:30

Bhains ki Pathshala
21 сент., 10:25изменён
અત્યાર સુધીના CCEના પેપર, પ્રશ્નો, વિદ્યાર્થીઓના પેપર બાબતના Review જોતા, આ વખતે ગૌણ સેવા મંડળને એક વાતનો શ્રેય ચોક્કસ આપવો પડે કે CCE ના પેપર કાઢવાનું કામ ખરેખર સારી રીતે કર્યું છે.👉 કોઈપણ શિફ્ટનું પેપર એકદમ અઘરું કે એકદમ સહેલું નથી રાખ્યું. મોટાભાગે તમામ શિફ્ટનું લેવલ લગભગ સરખું જ જોવા મળી રહ્યું છે. સાથે સાથે પેપરમાં નાના-નાના surprises અને થોડા tricky પ્રશ્નો દ્વારા સારી રીતે balance જાળવ્યું છે.👉 સમય ખૂટવાનું પણ સાંભળવા મળ્યું નથી. પેપર પૂરું થઈ જ જાય એવું છે એટલે ખોટી ઉતાવળ કરી નેગેટિવ માર્ક્સ ના થાય એ ધ્યાન રાખવું. ગણિત માં ત્રણ ચાર પ્રશ્નો અણધાર્યા આવે તો એ મૂકી દેવા, રિઝિનિંગ થોડું ભલે લાંબુ લાગે પણ આખું થશે.👉 150 માંથી 150 નથી લાવવાના એ સતત યાદ રાખી એક માર્કની ચિંતા ન કરવી. દરેક શિફ્ટમાં જે પૂછાય છે તેના પર ફોકસ રાખવું. ફોકસ હટે નહીં એના માટે નીચેનો વીડિયા વારંવાર જુવો .🔸 CCE પેપર સોલ્યુશન : 1 https://www.youtube.com/live/NUWbc9JDf2A?si=_4Unqh1CdESb0B14🔸 CCE બધી
Bhains ki Pathshala
21 сент., 07:49
SBI CLERK પ્રિલિમ્સ કોલ લેટર લિંક :https://ibpsreg.ibps.in/sbijajul26/oecla_sep26/login.php?appid=24c6ba07c29762dbe2586e1f533198ec
