Последние посты

GCC JOB INFO
13 сент., 19:28изменён
એક બહુ જરૂરી માહિતી તમને આપવાની ઈચ્છા થઈ તો જણાવું છુ...તમે પણ આ લાભ લ્યો લાભ લેવા જેવો છે📈 તમે સ્ટોક માર્કેટ મા કામ કરો છો જો તમે કરતા હોઈ અથવા સ્ટોક માર્કેટ શીખવા માગતા હોય તો મારા ધ્યાન માં એક બેસ્ટ માં બેસ્ટ ગ્રુપ છે. આપણા ગુજરાતી નુ તેમાં જોડાઈ જાવ ગ્રુપ ની લિંક નીચે આપેલી છે બેઝિક માંથી બેઝિક માહિતી તમને ફ્રી માં આપવામાં આવશે... હું પણ તેમાં જોડાઈ એ માર્કેટ માં કામ.કરું છું✅નીચે ની લિંક થી જોડાય જાવ..👇 https://t.me/+V5hEWp0m-oJkNGE1તમારા બધા જ મિત્રો ને શેર જરૂર થી કર જો 👍🏻જાહેરાત⚠️ મહત્વપૂર્ણ ડિસ્ક્લેમરમાત્ર શૈક્ષણિક (Educational) હેતુ માટે તૈયાર કરવામાં આવી છે.આમાં આપવામાં આવેલી કોઈપણ માહિતી, ઉદાહરણ, ચાર્ટ પેટર્ન અથવા સ્ટ્રેટેજીને ખરીદ-વેચાણ (Buy/Sell) ની સલાહ તરીકે ન ગણવી.શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ બજારના જોખમને આધીન છે. કોઈપણ ટ્રેડ અથવા રોકાણ કરતા પહેલાં પોતાની સમજ, સંશોધન અને જોખમ ક્ષમતા મુજબ નિર્ણય લેવો.📚 આ સામગ્રી માત્ર Education Purpose માટે છે.


GCC JOB INFO
13 сент., 06:24
#RRB #VACANCY #Para_medical🌟 રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા પેરા મેડિકલ કેટેગરીની ભરતી.🔹 જાહેરાત ક્રમાંક (CEN): 05/2026🔹 પોસ્ટ : પેરા મેડિકલ કેટેગરી (વિવિધ જગ્યાઓ)🔹 કુલ ખાલી જગ્યાઓ: 560🔹 પગાર ધોરણ: 7મા CPC મુજબ Level-3 થી Level-7🔹 ઉંમર ગણતરીની તારીખ: 01-07-2027 (કેટેગરી મુજબ છૂટછાટ લાગુ)🔹 અરજી શરૂ થવાની તારીખ: 15-09-2026 (સંભવિત) 🔹 અરજી કરવાની છેલ્લી તારીખ: 14-10-2026, રાત્રે 11:59 વાગ્યા સુધી (સંભવિત)🔹 સત્તાવાર અરજી પોર્ટલ: rrbapply.gov.in


GCC JOB INFO
12 сент., 11:33
📢 Gujarat Police માં Lokrakshak (Constable) ભરતી 2026🏢 સંસ્થા: Gujarat Police Recruitment Board (GPRB)🔹 પોસ્ટ: Unarmed Police Constable, Armed Police Constable & SRPF 📊 કુલ જગ્યા: 3,000 (આશરે)🎓 લાયકાત: 12 પાસ🗓️ નોટિફિકેશન: સપ્ટેમ્બર/ઓક્ટોબર 2026 માં આવવાની શક્યતા📌 ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટી ભરતીની જાહેરાત.👉 સંપૂર્ણ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન માટે: https://gccjobinfo.com/gujarat-police-lokrakshak-recruitment-2026/🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformationહાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે www.gccjobinfo.com


GCC JOB INFO
12 сент., 11:32
📢 Kamdhenu University Junior Clerk (Class-3) Final Answer Key જાહેર🏢 સંસ્થા: Kamdhenu University (કામધેનુ યુનિવર્સિટી)🔹 પોસ્ટ: Junior Clerk (Class-3) 🗓️ પરીક્ષા તારીખ: 23/08/2026📌 પરીક્ષાની તમામ પેપર સીરીઝ (A, B, C, D) માટે ફાઈનલ આન્સર કી (Final Answer Key) જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો હવે ઓફિશિયલ વેબસાઈટ પરથી આન્સર કી ડાઉનલોડ કરીને પોતાના માર્કસ ચકાસી શકે છે.👉 ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે: https://gccjobinfo.com/kamdhenu-university-junior-clerk-final-answer-key-2026/🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformationહાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે www.gccjobinfo.com
3,200Открыть в Telegram
GCC JOB INFO
12 сент., 01:30
📢 SSC JE (Junior Engineer) ભરતી 2026🏢 સંસ્થા: Staff Selection Commission (SSC)🔹 પોસ્ટ: Junior Engineer (Civil, Mechanical, Electrical, Telecom) & Scientific Assistant 📊 કુલ જગ્યા: 1,748🎓 લાયકાત: Degree / Diploma (સંબંધિત એન્જિનિયરિંગમાં) 💰 પગાર: Level 6 (₹35,400 થી ₹1,12,400) 🗓️ અરજી તારીખ: 02/09/2026 થી 22/09/2026👉 સંપૂર્ણ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન માટે: https://gccjobinfo.com/ssc-je-recruitment-2026/🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformationહાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે www.gccjobinfo.com
3,390Открыть в Telegram
GCC JOB INFO
12 сент., 00:32
📢 GNFC nCode Solutions માં ભરતી 2026🏢 સંસ્થા: GNFC (nCode Solutions IT Division)🔹 પોસ્ટ: Manager, Engineer, Specialist, Executive (18 વિવિધ પોસ્ટ) 📊 કુલ જગ્યા: 18 (કરાર આધારિત)🎓 લાયકાત: IT Degree / Diploma (પોસ્ટ મુજબ અલગ) 🗓️ અરજી તારીખ: 03/09/2026 થી 14/09/2026👉 સંપૂર્ણ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન માટે: https://gccjobinfo.com/gnfc-ncode-solutions-recruitment-2026/🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformationહાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે www.gccjobinfo.com


GCC JOB INFO
11 сент., 14:53
junior_clerk_marks_sorted_descending.pdf✅Unofficial
GCC JOB INFO
11 сент., 14:53
Final Score Report - Jr Clerk recruitment✅
